વિન્ડોઝ એકસ્પી, પેઈન્ટ, વર્ડપેડ, એમએસ વર્ડ, માઈક્રોસોફ્ટ ઓફિસ ઈન્ડિક ૨૦૦૩, એમએસ એક્સેલ, એમએસ પાવરપોઈંટ, ઇન્ટરનેટ, એમએસ આઉટલૂક અને માઈક્રોસોફ્ટ પ્રોજેટ જેવી તમામ ઉપયોગી માહિતી આ પીડીએફ ફાઇલમાં આપેલી છે. ઘણા મિત્રો Computer Material In Gujarati & CCC Material In Gujarati શોધી રહ્યા હોય છો તો આ પીડીએફ ફાઈલ તેમના માટે અહિયાં મૂકવામાં આવી છે. કોમ્પ્યુટર વિષય એ બિન સચિવાલય અને પોલીસ કોન્સટેબલ જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે.
માટે આ પીડીએફ ફાઈલ તમને મહત્વની સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં ઉપયોગી બની રહેશે અને CCC ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. CCC ની પરીક્ષામાં થીયરી અને પ્રેક્ટિકલ બંનેમાં આ ફાઈલ ખૂબ જ ઉપયોગી બની રહેશે. જે મિત્રો CCC ની પરીક્ષા આપવાના હોય છે તેમના માટે સામાન્ય કોમ્પ્યુટરની માહિતી આ ફાઇલમાંથી મળી રહેશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને તમે કોઈ સ્પર્ધાત્મ્ક પરીક્ષા માટેનું સાહિત્ય શોધી રહ્યા છો તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમ દ્વારા પૂછી શકો છો.
કોમ્પ્યુટરની પીડીએફ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો