જે મિત્રો English To Gujarati Dictionary Words અથવા તો English Words In Gujarati Meaning ની પીડીએફ ફાઇલ શોધી રહ્યા છે તેમના માટે આ પીડીએફ ફાઇલ ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ પીડીએફ ફાઇલમાં સ્પર્ધાત્મ્ક પરીક્ષામાં અંગ્રેજી ગ્રામરમાં પૂછાતા અગત્યના શબ્દોનું ગુજરાતીમાં અર્થ શું થાય તે વિશે માહિતી આપેલી છે. અંગ્રેજી ગ્રામર માટે આ પીડીએફ ફાઇલ અગત્યની છે. આ પીડીએફ ફાઇલ તમને અંગ્રેજી ભાષાના અઘરા શબ્દોનો અર્થ ગુજરાતીમાં શું થાય તેની જાણકારી આપશે.
સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં અંગ્રેજી વિષય ફરજિયાત આવતો હોય છે અને તેમાં અંગ્રેજી ગ્રામરના પ્રશ્નો પૂછાતા હોય છે. જેમાં કેટલીકવાર અંગ્રેજી શબ્દોના ગુજરાતીમાં અર્થ શું થાય તેના પ્રશ્નો પણ આવતા હોય છે. તેના માટે આ પીડીએફ ફાઇલ ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈપણ પરીક્ષાનું મટિરિયલ શોધી રહ્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. આ સાઇટ ઉપર તમને સ્પર્ધાત્મ્ક પરીક્ષા માટેનું મહત્વનુ સાહિત્ય મળી રહેશે. આભાર.
ડાઉનલોડ કરો અંગ્રેજી શબ્દભંડોળ (ગુજરાતી અર્થ સાથે) : અહિયાં ક્લિક કરો