જે મિત્રો આરોગ્ય ખાતાની ભરતીની તૈયારી કરતાં હોય તેમના માટે આ ખાસ સાહિત્ય અહિયાં મૂકવામાં આવ્યું છે. જે તમને વિવિધ રોગો અને અન્ય અગત્યની માહિતી જે તમારે આવનારી પરીક્ષામાં આવવાની છે તેની માહિતી આપશે. માનવ સ્વાસ્થ્યને લગતી માહિતી પણ આમાં આપવામાં આવી છે. વિવિધ રોગો થવાના કારણો અને તેને કેવી રીતે અટકાવી શકાય તેની વિસ્તૃત માહિતી આ પીડીએફ ફાઇલમાં આપવામાં આવી છે. જે તમારે આવનારી આરોગ્ય ખાતાની પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે.
પાણી જન્ય રોગો, રસાયણોથી પ્રદુષિત પાણી અને ભોજનથી થતાં રોગો, પ્રદુષિત પર્યાવરણ અને કેન્સર સંશાધનોની વહેંચણી અને માનવ અધિકારો જેવી તમામ માહિતી વિસ્તૃતમાં નીચેની પીડીએફ ફાઇલમાં આપેલી છે. જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈ સ્પર્ધાત્મ્ક પરીક્ષાનું મટિરિયલ શોધી રહ્યા છો તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તમને અમારી આ સાઇટમા તમામ સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટેનું મટિરિયલ મળી રહેશે.
FHW, MPHW, Staff Nurse & SI માટે ઉપયોગી પીડીએફ: અહિયાં ક્લિક કરો.