નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં એક મહત્વની પીડીએફ ફાઇલ મૂકવાના છીએ. જેમાં જીપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે. GPSC સિવિલ સેવા, પોલીસ ઈન્સ્પેકટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર ની અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોની પીડીએફ ફાઇલ આજે અહિયાં મૂકવાના છીએ. જે તમારે આવનારી સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. જે મિત્રો GPSC Study Material શોધી રહ્યા છે તેમના માટે આ પીડીએફ ઉપયોગી બની રહેશે.
જે મિત્રો જીપીએસસીની પોલીસ ઈન્સ્પેકટર, સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર, ક્લાસ ૧-૨ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ પીડીએફ ફાઇલ ઉપયોગી બની રહેશે. આ પીડીએફ ફાઇલમાં અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે આપેલ છે. જેથી તેમને આ પ્રશ્નો જોઈને ખ્યાલ આવશે કે આ પરીક્ષાઓમાં કેવા કેવા પ્રશ્નો પુછવામાં આવે છે. કદાચ એવું પણ બને કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોમાથી એકાદ બે પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં પણ આવી જાય.
મિત્રો આ પીડીએફ ફાઇલ વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી દ્વારા બનાવવામાં આવી છે. જે ખૂબ જ સારું સાહિત્ય વિધાર્થી મિત્રોને ઉપલબ્ધ કરાવે છે. તેઓ અવારનવાર આવી ઉપોયોગી પીડીએફ બનાવીને શેર કરતાં હોય છે. જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈ પરીક્ષાનું મટિરિયલ શોધી રહ્યા છો તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે ટૂંક સમયમાં તેને અપલોડ કરીશું. તમને આ સાઇટમાથી દરેક સ્પર્ધાત્મ્ક પરીક્ષા માટેનું સાહિત્ય મળી રહેશે.
GPSC અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો : અહિયાં ક્લિક કરો