મિત્રો આ પરીક્ષામાં તમારે ૨ પેપર આવશે. જેમાં પ્રથમ પેપર એ તમારે ઓ.એમ.આર પદ્ધતિથી આપવાનું રહેશે અને બીજા પેપરમાં તમારે અંગ્રેજી અથવા તો ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં ફકરાઓ લખવાની પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે. આ બંને પેપર ૧૦૦-૧૦૦ માર્કસ ની રહેશે.
પેપર - ૧ નો અભ્યાસક્રમ:
ક્રમ |
વિષય |
ગુણ |
ભાષા |
૧ |
સામાન્ય જ્ઞાન |
૪૦ |
ગુજરાતી |
૨ |
ગુજરાતી ભાષા અને ગુજરાતી
વ્યાકરણ |
૩૦ |
ગુજરાતી |
૩) |
અંગ્રેજી ભાષા અને
અંગ્રેજી વ્યાકરણ |
૩૦ |
અંગ્રેજી |
કુલ માર્કસ:૧૦૦ |
પેપર - ૨ નો અભ્યાસક્રમ:
(1) The Candidate shall be required to take dictation of two passages in English Shorthand, each of four minutes duration, dictated at the speed of 100 words per minute and transcribe the same passages on computer within 40 minutes, for the post of English Stenographer (Grade II) and to take dictation of two passages in English Shorthand each of four minutes duration dictated at the speed of 80 words per minute and transcribe the same passages on computer within 40 minutes, for the post of English Stenographer (Grade III)
(2) The Candidate shall be required to
take dictation of two passages in
Gujarati shorthand each of four
minutes duration dictated at the
speed of 75 words per minute and
transcribe the same passages on
computer within 60 minutes , for the post of Gujarati Stenographer
(Grade II) and to take dictation of
two passages in Gujarati Shorthand
at the speed of 60 words per minute
and transcribe the same passages on
computer within 50 minutes, for the
post of Gujarati Stenographer
(Grade III):
Provided that, only those
candidate who obtain such minimum
qualifying marks in objective type
paper , as may be fixed by the Board
shall be entitled to appear in the
paper II (Short hand Type Writing
Test on computer);
Provided further that, the
selection of the candidates for
appointment to the posts of English
Stenographer (Grade II), Gujarati
Stenographer (Grade II), English
Stenographer(Grade III), Gujarati
Stenographer (Grade III), shall be on the basis of the aggregate marks obtained in the paper-I (objective type) and paper II (Shorthand and type writing on computer).
વધુ માહિતી:
સામાન્ય જ્ઞાનમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ.
- રમત અને ગમત
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજ.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.
- ગુજરાતી (ધોરણ ૧૦ થી ૧૨)
- સમાનાર્થી
- વિરુદ્ધાર્થી
- છંદ
- સંધિ
- અલંકાર
- સમાસ
- જોડણી
- રૂઢિપ્રયોગ
- શબ્દકોશ
- ગુજરાતી સાહિત્ય
- લેખક અને કવિઓ વિશેના પ્રશ્ન
અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો આવશે.
- ધોરણ ૧૦ સુધીનું અંગ્રેજી
- સામાન્ય વ્યાકરણ
- ભાષાંતર
- સ્પેલિંગ સુધારણા
- શબ્દ રચના
આમ ઉપર મુજબ તમારી GPSSB Gujarati & English Stenographer (Class II-III) ની પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે. મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈ પરીક્ષાનું મટિરિયલ શોધી રહ્યા છો તો તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે અમને જણાવી શકો છો. શક્ય હશે તો ટૂંક સમયમાં જ જવાબ આપને મળી જશે. અમારી આ સાઇટ ઉપર તમને દરેક પરીક્ષાના અભ્યાસક્રમ અને મટિરિયલ મળી રહેશે.