Type Here to Get Search Results !

GPSSB Extension Officer (Cooperation) Exam New Syllabus

0
GPSSB Extention Officer (Cooperation) Syllabus


નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની વિસ્તરણ અધિકારીની પરીક્ષાના અભ્યાસક્રમ વિશે વાત કરવાના છીએ. જે મિત્રો GPSSB Vistaran Adhikari (Sahkar) Exam Syllabus શોધી રહ્યા છે તે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Selection Board) દ્વારા હાલમાં જ જાહેર કરેલ નવો અભ્યાસક્રમ નીચે વાંચી શકે છે. 

ગજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વિસ્તરણ અધિકારી (સહકાર) ની પરીક્ષામાં તમારે એક પેપર આપવાનું રહેશે. વિસ્તરણ અધિકારી (સહકાર) ની પરીક્ષા તમારે ૧૫૦ માર્કસ ની રહેશે. મિત્રો આ પરીક્ષા તમારે ગુજરાતી ભાષામાં આવશે. તમને આ પરીક્ષામાં ૧ ક્લાક અને ૩૦ મિનિટનો સમયગાળો આપવામાં આવશે.

અભ્યાસક્રમ (Syllabus) :


ક્રમ

વિષય

ગુણ

ભાષા

સામાન્ય જ્ઞાન

૭૫

ગુજરાતી

ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ

૩૦

ગુજરાતી

અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ

૩૦

અંગ્રેજી

સામાન્ય ગણિત

૧૫

ગુજરાતી

કુલ માર્કસ - ૧૫૦



વધુ માહિતી:

સામાન્ય જ્ઞાનમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ.
  • રમત અને ગમત
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજ.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે. 

  • ગુજરાતી (ધોરણ ૧૦ થી ૧૨)
  • સમાનાર્થી
  • વિરુદ્ધાર્થી
  • છંદ
  • સંધિ
  • અલંકાર
  • સમાસ
  • જોડણી
  • રૂઢિપ્રયોગ
  • શબ્દકોશ
  • ગુજરાતી સાહિત્ય
  • લેખક અને કવિઓ વિશેના પ્રશ્ન
અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો આવશે. 

  • ધોરણ ૧૦ સુધીનું અંગ્રેજી
  • સામાન્ય વ્યાકરણ
  • ભાષાંતર
  • સ્પેલિંગ સુધારણા
  • શબ્દ રચના
સામાન્ય ગણિતમાં નીચે મુજબના પ્રશનો આવશે. 

  • સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
  • ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
  • વર્ગ અને વર્ગમૂળ
  • ઘનમૂળ
  • સંભાવના
  • નફો અને ખોટ
  • સરેરાશ
  • ટકાવારી
  • ગુણોત્તર અને પ્રમાણ
  • સિલોજીમ
  • બ્લડ રિલેશન
  • વેન ડાયાગ્રામ
  • ક્લોક્સ
  • કેલેન્ડર
  • નંબર એન્ડ લેટર સીરિઝ
આમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વિસ્તરણ અધિકારી (સહકાર) ની પરીક્ષાનો અભ્યાસક્રમ તમારે ઉપર મુજબનો રહેશે. મિત્રો જો તમે સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને તમે મટિરિયલ શોધી રહ્યા છો અને તે અમારી સાઇટ ઉપર ઉપલબ્ધ નથી તો તમે અમારો સંપર્ક કરી શકો છો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. તમે કોમેન્ટ બોક્સ દ્વારા પણ અમારો સંપર્ક કરી શકો છો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Top Post Ad

Below Post Ad