Type Here to Get Search Results !

GPSSB Multi Purpose Health Worker (MPHW) New Exam Syllabus

0
GPSSB Multi Purpose Health Worker (MPHW) New Exam Syllabus


નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB - Gujarat Panchayat Service Selection Board) ની મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (MPHW-Multi Purpose Health Worker) ની તૈયારી કરી રહ્યા છો તો અમે અહિયાં આ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ (Syllabus) અહિયાં મૂકવાના છીએ. જે તમારે આવનારી MPHW ની પરીક્ષામાં ઉપયોગી બનશે. જે મિત્રો GPSSB Multi Purpose Health Worker (MPHW) Syllabus શોધી રહ્યા છે તેઓ અહિયાં નવો અભ્યાસક્રમ (Syllabus) વાંચી શકે છે. 

મિત્રો GPSSB MPHW ની પરીક્ષામાં તમારે એક પેપર આપવાનું રહેશે. જે તમારે ૧૦૦ માર્કસ નું આવશે અને તેમાં તમને ૧ કલાક નો સમયગાળો આપવામાં આવશે. પેપર નું માધ્યમ ગુજરાતી ભાષાનું રહેશે અને પેપર તમારે ઓ.એમ.આર. પદ્ધતિથી આપવાનું રહેશે. 

અભ્યાસક્રમ (Syllabus) :


ક્રમ

વિષય

ગુણ

ભાષા

સામાન્ય જ્ઞાન

૨૦

ગુજરાતી

ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ

૧૫

ગુજરાતી

અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ

૧૫

અંગ્રેજી

જગ્યાને લગતી કામગીરી અંગેની જરૂરી જાણકારી અને ફરાજપાલનનું મૂલ્યાંકન કરતાં હેતુલક્ષી પ્રશ્નો

૫૦

ગુજરાતી

કુલ માર્કસ - ૧૦૦



વધુ માહિતી:

સામાન્ય જ્ઞાનમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ.
  • રમત અને ગમત
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજ.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે. 

  • ગુજરાતી (ધોરણ ૧૦ થી ૧૨)
  • સમાનાર્થી
  • વિરુદ્ધાર્થી
  • છંદ
  • સંધિ
  • અલંકાર
  • સમાસ
  • જોડણી
  • રૂઢિપ્રયોગ
  • શબ્દકોશ
  • ગુજરાતી સાહિત્ય
  • લેખક અને કવિઓ વિશેના પ્રશ્ન
અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો આવશે. 

  • ધોરણ ૧૦ સુધીનું અંગ્રેજી
  • સામાન્ય વ્યાકરણ
  • ભાષાંતર
  • સ્પેલિંગ સુધારણા
  • શબ્દ રચના
સામાન્ય ગણિતમાં નીચે મુજબના પ્રશનો આવશે. 

  • સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
  • ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
  • વર્ગ અને વર્ગમૂળ
  • ઘનમૂળ
  • સંભાવના
  • નફો અને ખોટ
  • સરેરાશ
  • ટકાવારી
  • ગુણોત્તર અને પ્રમાણ
  • સિલોજીમ
  • બ્લડ રિલેશન
  • વેન ડાયાગ્રામ
  • ક્લોક્સ
  • કેલેન્ડર
  • નંબર એન્ડ લેટર સીરિઝ
આમ મિત્રો GPSSB Multi Purpose Health Worker (MPHW) ની પરીક્ષાનો અભ્યાસક્રમ (Syllabus) તમારે ઉપર મુજબનો રહેશે. આ અભ્યાસક્રમ પંચાયત બોર્ડની ઓફિશિયલ સાઇટ ઉપર તમને મળી રહેશે. જો મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈ પરીક્ષાનું મટિરિયલ શોધી રહ્યા હોવ તો અમારો સંપર્ક કરી શકો છો અથવા અમને કોમેન્ટ બોક્સ ના માધ્યમથી જણાવી શકો છો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Top Post Ad

Below Post Ad