Ads Area

GPSSB Staff Nurse Exam New Syllabus

GPSSB Staff Nurse Syllabus Read Here


નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board) ની પરીક્ષા Staff Nurse નો નવો અભ્યાસક્રમ (Syllabus) મૂકવાના છીએ. જે મિત્રો GPSSB Staff Nurse Exam Syllabus શોધી રહ્યા છે તે મિત્રો આ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ જે પંચાયત વિભાગ દ્વારા હમણાં જ બહાર પાડવામાં આવ્યો છે તે નીચે વાંચી શકે છે. 

મિત્રો GPSSB ની આ સ્ટાફ નર્સ ની પરીક્ષામાં તમારે એક પેપર આપવાનું રહેશે અને તે પેપર તમારે ૧૫૦ માર્કસનુ આવશે. આ પરીક્ષા તમારે ઓ.એમ.આર. પદ્ધતિથી આપવાનુ રહેશે જેમાં તમને ૧ કલાક અને ૩૦ મિનિટનો સમયગાળો આપવામાં આવશે અને આ પરીક્ષાનું માધ્યમ એ ગુજરાતી ભાષાનું રહેશે. 

અભ્યાસક્રમ (Syllabus) :


ક્રમ

વિષય

ગુણ

ભાષા

સામાન્ય જ્ઞાન

૩૫

ગુજરાતી

ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ

૨૦

ગુજરાતી

અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ

૨૦

અંગ્રેજી

જગ્યાને લગતી કામગીરી અંગેની જરૂરી જાણકારી અને ફરાજપાલનનું મૂલ્યાંકન કરતાં હેતુલક્ષી પ્રશ્નો

૭૫

ગુજરાતી

કુલ માર્કસ - ૧૫૦



વધુ માહિતી:

સામાન્ય જ્ઞાનમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ.
  • રમત અને ગમત
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજ.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે. 

  • ગુજરાતી (ધોરણ ૧૦ થી ૧૨)
  • સમાનાર્થી
  • વિરુદ્ધાર્થી
  • છંદ
  • સંધિ
  • અલંકાર
  • સમાસ
  • જોડણી
  • રૂઢિપ્રયોગ
  • શબ્દકોશ
  • ગુજરાતી સાહિત્ય
  • લેખક અને કવિઓ વિશેના પ્રશ્ન
અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો આવશે. 

  • ધોરણ ૧૦ સુધીનું અંગ્રેજી
  • સામાન્ય વ્યાકરણ
  • ભાષાંતર
  • સ્પેલિંગ સુધારણા
  • શબ્દ રચના
સામાન્ય ગણિતમાં નીચે મુજબના પ્રશનો આવશે. 

  • સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
  • ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
  • વર્ગ અને વર્ગમૂળ
  • ઘનમૂળ
  • સંભાવના
  • નફો અને ખોટ
  • સરેરાશ
  • ટકાવારી
  • ગુણોત્તર અને પ્રમાણ
  • સિલોજીમ
  • બ્લડ રિલેશન
  • વેન ડાયાગ્રામ
  • ક્લોક્સ
  • કેલેન્ડર
  • નંબર એન્ડ લેટર સીરિઝ
આમ મિત્રો ઉપર મુજબનો અભ્યાસક્રમ (Syllabus) એ તમારે GPSSB ની સ્ટાફ નર્સ (Staff Nurse) ની પરીક્ષાનો રહેશે. આ અભ્યાસક્રમ તમે પંચાયત વિભાગની ઓફિશિયત સાઇટ ઉપર પણ વાંચી શકો છો. મિત્રો તમને કોઈપણ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈ પરીક્ષાનું મટિરિયલ શોધી રહ્યા છો તો તમે અમને કોમેન્ટ બોક્સના માધ્યમ દ્વારા અથવા તો કોનેક્ટ અસ દ્વારા તમે અમને પૂછી શકો છો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area