Type Here to Get Search Results !

Gujarat New Mantrimandal List 2021 In Gujarati - ગુજરાતનું નવું મંત્રીમંડળ

0
Gujarat New Mantrimandal In Gujarati 2021


ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બન્યા પછી આજે ૧૬ સપ્ટેમ્બરના રોજ મંત્રીમંડળના મંત્રીઓની શપથવિધિનો કાર્યક્રમ આજે રાખવામા આવ્યો હતો. ગુજરાતનું નવું મંત્રીમંડળ નીચે મુજબ છે. 

નામ

વિષય ફાળવણીની વિગત

ભુપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)

સામાન્ય વહીવટ વિભાગ-વહીવટી સુધારણા અને આયોજન-ગૃહ અને પોલીસ હાઉસિંગ-માહિતી અને પ્રસારણ-પાટનગર યોજના-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ-ઉધોગ-ખાણ અને ખનીજ-નર્મદા-બંદરો-તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઑને ફાળવાયેલ ન હોય તેવા વિષયો અથવા વિભાગો

રાજેન્દ્ર ત્રિવેદી (કેબિનેટ મંત્રી)

મહેસુલ-આપત્તિ વ્યવસ્થાપન-કાયદા અને ન્યાયતંત્ર-વૈધાનિક અને સંસદીય બાબતો

જીતુભાઈ સવજીભાઇ વાઘાણી (કેબિનેટ મંત્રી)

શિક્ષણ (પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ)-ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ-વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક

ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ (કેબિનેટ મંત્રી)

આરોગ્ય પરિવાર કલ્યાણ-તબીબી શિક્ષણ-જળસંપતિ અને પાણી પુરવઠો

પુર્ણેશ મોદી (કેબિનેટ મંત્રી)

માર્ગ અને મકાન-વાહન વ્યવહાર-નાગરિક ઉડ્ડયન-પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ (કેબિનેટ મંત્રી)

કૃષિ-પશુપાલન-ગૌ સંવર્ધન

કનુભાઈ મોહનલાલ દેસાઇ (કેબિનેટ મંત્રી)

નાણાં-ઉર્જા-પેટ્રોકેમિકલ્સ

કિરીટસિંહ જીતુભા રાણા (કેબિનેટ મંત્રી)

વન-પર્યાવરણ-ક્લાઇમેટ ચેન્જ-છાપકામ અને સ્ટેશનરી

નરેશભાઇ મગનભાઈ પટેલ (કેબિનેટ મંત્રી)

આદિજાતિ વિકાસ-અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષ

પ્રદીપસિંહ ખનાભાઇ પરમાર (કેબિનેટ મંત્રી)

સામાજિક ન્યાય અને અધિકારિતા

અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ (કેબિનેટ મંત્રી)

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

હર્ષ રમેશકુમાર સંઘવી (રાજ્યકક્ષાના મંત્રી-સ્વતંત્ર હવાલો)

રમત અને ગમત-યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ-સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન-બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ-ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ-નાગરિક સંરક્ષણ-નશાબંધી-આબકારી-જેલ-સરહદી સુરક્ષા-ગૃહ અને પોલીસ હાઉસિંગ-આપત્તિ વ્યવસ્થાપન

જગદીશ વિશ્વકર્મા (રાજ્યકક્ષાના મંત્રી-સ્વતંત્ર હવાલો)

કુટીર ઉધોગ-સહકાર-મીઠા ઉધોગ અને પ્રોટોકોલ-ઉધોગ-વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ-પ્રિંટિંગ અને સ્ટેશનરી

બ્રિજેશ મેરજા (રાજ્યકક્ષાના મંત્રી-સ્વતંત્ર હવાલો)

શ્રમ-રોજગાર-પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

જીતુભાઈ હરજીભાઇ ચોધરી (રાજ્યકક્ષાના મંત્રી-સ્વતંત્ર હવાલો)

કલ્પસર અને મત્સ્યઉધોગ-નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો

મનીષાબેન વકીલ (રાજ્યકક્ષાના મંત્રી-સ્વતંત્ર હવાલો)

મહિલા અને બાળ કલ્યાણ-સામાજિક ન્યાય અને અધિકારિતા

મુકેશભાઈ જીણાભાઈ પટેલ (રાજ્યકક્ષાના મંત્રી)

કૃષિ-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

નિમિષબેન સુથાર (રાજ્યકક્ષાના મંત્રી)

આદિજાતિ વિકાસ-આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ

અરવિંદભાઇ રૈયાણી (રાજ્યકક્ષાના મંત્રી)

વાહન વ્યવહાર-નાગરિક ઉડ્ડયન-પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

કુબેરભાઈ ડિંડોર (રાજ્યકક્ષાના મંત્રી)

ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ-વૈધાનિક અને સંસદીય બાબતો

કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા (રાજ્યકક્ષાના મંત્રી)

પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર (રાજ્યકક્ષાના મંત્રી)

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકની સુરક્ષાની બાબતો

આ.સી.મકવાણા (રાજ્યકક્ષાના મંત્રી)

સામાજિક ન્યાય અને અધિકારિતા

વિનોદભાઇ અમરશીભાઈ મોરડીયા (રાજ્યકક્ષાના મંત્રી)

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

દેવાભાઇ પુંજાભાઈ માલમ (રાજ્યકક્ષાના મંત્રી)

પશુપાલન અને ગૌ સંવર્ધન


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Top Post Ad

Below Post Ad