મિત્રો આ પીડીએફ ફાઈલમાં ગુજરાતનાં ઈતિહાસના ૧૦૦૦ હેતુલક્ષી પ્રશ્નો, ગુજરાતની ભૂગોળના ૧૭૮૨ હેતુલક્ષી પ્રશ્નો, સાંસ્કૃતિક વારસાના ૯૧૫ હેતુલક્ષી પ્રશ્નો, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ૨૧૪૬ પ્રશ્નો અને ભારતીય બંધારણના ૧૦૩૦ પ્રશ્નો એમ મળીને ૬૮૭૩ ટોટલ હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નો ગુજરાત સરકારની આવનારી સ્પર્ધાત્મ્ક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. આ પીડીએફ ફાઈલ સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરવામાં તમને મદદ કરશે.
મિત્રો આ પીડીએફ ફાઈલ એ પરફેક્ટ કરિયર એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવી છે. જેના લેખક એ નિતિનભાઈ પટેલ છે તેમના દ્વારા આ હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે અને આ ફાઈલ તૈયાર કરવામાં આવી છે. જો મિત્રો તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા તો અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવી શકો છો. અમે ટૂંક સમયમાં જ તમને જવાબ આપીશું. જો તમે કોઈ સ્પર્ધાત્મ્ક પરીક્ષાનું મટિરિયલ શોધી રહ્યા છો અને તે મળી નથી રહ્યું તો પણ તમે અમને જણાવી શકો છો.
General Knowledge PDF File In Gujarati:
પીડીએફ નામ: ગુજરાતી જનરલ નોલેજ
પીડીએફની સાઈઝ: ૯ એમ.બી.
પીડીએફની ભાષા: ગુજરાતી
કુલ પેજ: ૧૩૦
ફાઈલ ડાઉનલોડ કરવા માટેની લિંક: અહિયાં ક્લિક કરો.