Blood Relations Information In Gujarati - લોહીના સંબંધો વિશે માહિતી:
- માતા અથવા પિતાનો પુત્ર: ભાઈ
- માતા અથવા પિતાની પુત્રી: બહેન
- માતાના પિતા: નાના
- પિતાના પિતા: દાદા
- માતાની માતા: નાની
- પિતાની માતા: દાદી
- માતાના ભાઈ: મામા
- માતાની બહેન: માસી
- પિતાના ભાઈ: કાકા
- પિતાની બહેન: ફોઈ
- માતાની બહેનના પતિ: માસા
- પિતાની બહેનના પતિ: ફુઆ
- બહેનનો પુત્ર: ભાણેજ
- બહેનની પુત્રી: ભાણી
- ભાઇનો પુત્ર: ભત્રીજો
- ભાઈની પુત્રી: ભત્રીજી
- પતિનો મોટો ભાઈ: જેઠ
- પતિનો નાનોભાઈ: દિયર
- પતિના મોટાભાઈની પત્ની: જેઠાણી
- પતિના નાનાભાઈની પત્ની: દેરાણી
- પતિની બહેન: નણંદ
- પત્નીની બહેન: સાળી
- પત્નીનો ભાઈ: સાળો
- ભાઈની પત્ની: ભાભી
- પુત્રીનો પતિ: જમાઈ
- બહેનનો પતિ: જીજાજી
મિત્રો માહિતી ઉપયોગી લાગી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી આવી જ બીજી માહિતી અપલોડ થતી રહે. આ સાઇટ સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓની તૈયારી કરતાં મિત્રો માટે બનાવવામાં આવી છે. ધીમે ધીમે તમને સ્પર્ધાત્મ્ક પરીક્ષાલક્ષી બધી જ માહિતી મળી રહેશે. આભાર.