નમસ્કાર મિત્રો, શું તમે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB - Gujarat Panchayat Service Selection Board) ની તલાટી કમ મંત્રી (Talati) ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ? તો આજે મિત્રો અમે અહિયાં પંચાયત ભરતી બોર્ડ દ્વારા હમણાં જ બહાર પાડેલ GPSSB Talati Cum Mantri Syllabus અહિયાં મૂકવાના છીએ. આ અભ્યાસક્રમ તમારે આવનારી પરીક્ષા માટે ઉપયોગી બની રહેશે.
મિત્રો GPSSB તલાટી કમ મંત્રી ની પરીક્ષામાં તમારે એક જ પેપર આપવાનું રહેશે. જે તમારે ૧૦૦. માર્કસનું પેપર આવશે અને તેમાં તમને એક કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ પરીક્ષાનું માધ્યમ એ ગુજરાતી ભાષાનું રહેશે અને આ પરીક્ષા તમારે ઓ.એમ.આર. પદ્ધતિથી આપવાની રહેશે.
ક્રમ | વિષય | ગુણ | ભાષા |
૧ | સામાન્ય જ્ઞાન | ૫૦ | ગુજરાતી |
૨ | ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ | ૨૦ | ગુજરાતી |
૩ | અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ | ૨૦ | અંગ્રેજી |
૪ | સામાન્ય ગણિત | ૧૦ | ગુજરાતી |
કુલ માર્કસ - ૧૫૦ |
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ.
- રમત અને ગમત
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજ.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
- ગુજરાતી (ધોરણ ૧૦ થી ૧૨)
- સમાનાર્થી
- વિરુદ્ધાર્થી
- છંદ
- સંધિ
- અલંકાર
- સમાસ
- જોડણી
- રૂઢિપ્રયોગ
- શબ્દકોશ
- ગુજરાતી સાહિત્ય
- લેખક અને કવિઓ વિશેના પ્રશ્ન
- ધોરણ ૧૦ સુધીનું અંગ્રેજી
- સામાન્ય વ્યાકરણ
- ભાષાંતર
- સ્પેલિંગ સુધારણા
- શબ્દ રચના
- સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
- ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
- વર્ગ અને વર્ગમૂળ
- ઘનમૂળ
- સંભાવના
- નફો અને ખોટ
- સરેરાશ
- ટકાવારી
- ગુણોત્તર અને પ્રમાણ
- સિલોજીમ
- બ્લડ રિલેશન
- વેન ડાયાગ્રામ
- ક્લોક્સ
- કેલેન્ડર
- નંબર એન્ડ લેટર સીરિઝ