જૂના પેપર જોવાથી આપણને ખ્યાલ આવતો હોય છે કે અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા હતા અને આવનારી પરીક્ષામાં પણ તેવા જ પ્રશ્નો પણ પૂછાઇ શકે છે. જૂના પ્રશ્નપત્રો જોવાથી આપણને તે પરીક્ષાની તૈયારી કરવામાં પણ મદદ મળતી હોય છે. માટે કોઈપણ પરીક્ષાની આપણે તૈયારી કરી રહ્યા હોઈએ પણ તેના જૂના પ્રશ્નપત્ર અવશ્ય જોવા જોઈએ. GSSSB ની પરીક્ષાની તૈયારી કરતાં મિત્રોને આ પીડીએફ ઉપયોગી બની રહે તે હેતુસર અહિયાં મૂકવામાં આવી છે.
જો તમે સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વેબસાઇટમાં તમને સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ વિશે ઉપયોગી માહિતી અને સ્ટડી મટિરિયલ મળી રહેશે. આ વેબસાઇટ સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરતાં મિત્રોને મદદરૂપ થાય એ હેતુસર બનાવવામાં આવી છે. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સના માધ્યમ દ્વારા અથવા તો કોન્ટેક્ટ અસ પેજ દ્વારા જણાવી શકો છો. અમે ટૂંક સમયમાં જ તમને જવાબ આપીશું.
GSSSB Old Question Papers:
પીડીએફનું નામ: GSSSB Old Paper Set
પીડીએફની સાઇઝ: ૧૯.૭ એમ.બી.
પીડીએફ ડાઉનલોડ કરવાની લિન્ક: અહિયાં ક્લિક કરો