કેવી રીતે ચેક કરશો ?
- સૌપ્રથમ નીચે વેબસાઇટની લિન્ક આપેલ છે તેના ઉપર જાઓ.
- પછી એમાં તમારે સૌપ્રથમ જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે.
- પછી તાલુકો સિલેક્ટ કરવાનો આવશે.
- પછી એમાં તમારે સરપંચની માહિતી જોઈએ છે કે સભ્યની તે પસંદ કરવાનું આવશે.
- પછી આગળ વોર્ડ સિલેક્ટ કરવાનો આવશે.
- પછી તમારે આગળ વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે.
વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરશ્હો એટ્લે તમારી સ્ક્રીન ઉપર તમામ વ્યક્તિઓના નામ આવી જશે જે સરપંચ માટે ઊભા છે તેમના અને જે સભ્ય તરીકે ઊભા છે તેમના. ઉપર આપેલ ફોટા મુજબ તમારે તમારી વિગત ટીક કરી અને માહિતી મેળવવાની રહેશે. આ માહિતી મેળવવા માટે નીચે આપેલ લિન્ક ઉપર ક્લિક કરો.