GPSSB New Website: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનાં મંત્રી શ્રી બ્રિજેશ મેરજા દ્રારા તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ નાં રોજ પંચાયત ભરતી બોર્ડ (GPSSB) ની નવી વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓને સરળતા નવી આવનારી પંચાયત ભરતી બોર્ડની તમામ ભરતીઓની માહિતી મળી રહેશ તથા તેમાં દરેક ભરતીનાં નવા નિયમો અને અન્ય તમામ માહિતી મળી રહેશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર તમામ ભરતીનાં નિયમો પણ મુકી દેવામાં આવ્યાં છે. જેમાં હાલમાં જ થયેલ મુખ્ય સેવિકાની શૈક્ષણિક લાયકાત બદલવામાં આવી તેં માટેનો ઓફિશિયલ પરિપત્ર પણ તેમાં મુકી દેવામાં આવ્યો છે.
- ભરતી બોર્ડની તમામ પરીક્ષાઓનાં ભરતી નિયમો માટે અહિયાં ક્લિક કરો.
- ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ : https://gpssb.gujarat.gov.in/
ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવા માટે અહિયા ક્લિક કરો.