ધોરણ ૧ થી ૫ માં અને ધોરણ ૬ થી ૮ માં ગુજરાતી માધ્યમની સામાન્ય જગ્યાઓ માટે ઉમેદવારો http://vsb.dpegujarat.in ઉપર તારીખ ૧૩/૧૦/૨૦૨૨ ના સવારે ૧૧:૦૦ થી ૨૨/૧૦/૨૦૨૨ ના ૧૫:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૨/૧૦/૨૦૨૨ (૧૭:૦૦ વાગ્યા સુધી) છે.
ધોરણ ૧ થી ૫ માં અને ધોરણ ૬ થી ૮ માં ગુજરાતી માધ્યમની ઘટની જગ્યાઓ માટે ઉમેદવારો http://vsb.dpegujarat.in ઉપર તારીખ ૨૯/૧૦/૨૦૨૨ ના સવારે ૧૧:૦૦ થી ૦૭//૨૧૧૦૨૨ ના ૧૫:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ ૦૭/૧૧/૨૦૨૨ (૧૭:૦૦ વાગ્યા સુધી) છે.
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: શૈક્ષણિક લાયકાત:-
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: પગારધોરણ:-
વિદ્યાસહાયકોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૧૯,૯૫૦ રૂપિયા પગાર આપવામાં આવશે.
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: વયમર્યાદા:-
નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ માં લઘુત્તમ વયમર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષ છે.
ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં લઘુત્તમ વયમર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ છે.
સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અનુસાર ઉપર દર્શાવેલ વયમર્યાદામાં ૧ વર્ષની છૂટછાટ આપવમાં આવશે.
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: જીલ્લાવાર જગ્યાઓની માહિતી :-
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: સૂચનાઓ:-